STORYMIRROR

Rohit Prajapati

Others

3  

Rohit Prajapati

Others

તારી ચેતના

તારી ચેતના

1 min
151

ગ્રીષ્મના વાયરા દમ તોડી ઉઠયા,

વનના સઘળાં પુષ્પો મહેંકી ઉઠયા,


પાંપણ પણ મારા પ્રસરી ઉઠયા,

તારા જીવનની આ ચેતના જોઈને,


મારા અરમાનો પણ જાગી ઉઠયા.


Rate this content
Log in