સૂરજ
સૂરજ
1 min
2.9K
ઓ વાદળી
આમ
વરસ્યા તને ચાલે
તે
કેમ ચલાવી લે છે સૂરજ
કમાલ છે
અમારી સાથે રહીને એ
અમારા જેવો
જરુર પડ્યે ફરી જાય
એવો થઈ ગયો
