સફળતા
સફળતા
1 min
136
હાથના લગાડ તુંં મોબાઈલને મળશે નહીં સફળતા,
મહેનત કરી આગળ ચાલ મળશે તેમાં સફળતા,
લોકોની વાતોમાં તું ધ્યાન ના દે મળશે નહી તને સફળતા,
મહેનત કરી તું આગળ ચાલ મળશે તેમાં સફળતા,
કોઈના કહેવાથી તું હરી જામાં મળશે નહી સફળતા,
મહેનત કરી આગળ ચાલ મળશે તેમાં સફળતા,
એક એક મિનિટ કિંમતી છે તેને જવા ના દે,
મહેનત કરી આગળ ચાલ મળશે તેમાં સફળતા,
હૈયાને તું ઢીલુ ના મૂક કઠણ કરીને જીવન જીવ,
મહેનત કરી આગળ ચાલ મળશે તેમાં સફળતા.
