STORYMIRROR

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

સમય

સમય

1 min
14K


ચૂપચાપ સમય સરકતો હતો

વિષમતાની ગોદમાં સૂતો હતો,


વ્યથા આ દિલની રકતતણી સિંચિત

અશ્રુના આંગણે કૈ સંભળાતો હતો,


લખવા હતા ઊર્મિઓના લખાણો ખુબ

દિલમાં વિરહનો સંતાપ વહેતો હતો,


કેવા છે પ્રશ્ર્નો અંધકારમય મૌનના આ

જીવન કસોટીની એરણે એ કહેતો હતો !


Rate this content
Log in