STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

સમય બોલે છે ?

સમય બોલે છે ?

1 min
27.5K


વિચારને આકાર નકશામાં નક્કી હોય છે 

ભ્રમણ સફરની સમ ચોરસ કયો હોય છે ?


ફૂલની શોભામાં સુગંધની બલિહારી હોય છે

શ્વાસની પરછાંઈમાં આકાર ક્યાં હોય છે ?


છુપાવે છુપાય નહિ ચહેરે સમાચાર હોય છે  

કર્મના આકારને છાપખાનાં ક્યાં હોય છે ?

 

ઓરડો બોલે એકાંતે ગામ આખું સાંભળે  

આ સૌ ભેદી દીવાલોને મુખ ક્યાં હોય છે ?


જય પરાજયની હા અને ના એજ જિંદગી ,

રમતની રૂપ રેખાએ જિંદગી ક્યાં હોય છે ? 


Rate this content
Log in