સ્મિત
સ્મિત


સ્મિતનો સામાન લઈ
જિંદગી ચાલે છે ભઈ
આજ શું? ને કાળ શું?
ના કંઈ ફિકર ભી થઈ,
આવશે ને જાય દર્દ
બાદ ખુશી નિકટ થઈ,
સ્મિત દેખી હોઠ પર
આપત્તિ ને ફિકર થઈ,
સ્મિતનો સામાન લઈ
જિંદગી ચાલે છે ભઈ !
સ્મિતનો સામાન લઈ
જિંદગી ચાલે છે ભઈ
આજ શું? ને કાળ શું?
ના કંઈ ફિકર ભી થઈ,
આવશે ને જાય દર્દ
બાદ ખુશી નિકટ થઈ,
સ્મિત દેખી હોઠ પર
આપત્તિ ને ફિકર થઈ,
સ્મિતનો સામાન લઈ
જિંદગી ચાલે છે ભઈ !