સીધી સડક
સીધી સડક

1 min

11.7K
અસમંજસમાં છું કે પકડું કઇ દિશા?
તૂટતી ના કે અટકતી ક્યાંય,
ભાગતી રહે છે સીધી સડક.
સવળી મળે તો મંઝિલે પહોંચાય,
અવળી મળે તો ભવને ભટકાય,
અચળ છે અનંત છે લાંબી છે
આ સીધી સડક.
રાખી છે આશા અમર
મળશે ત્યાં મારો ઇશ્વર.