શ્રી રામ
શ્રી રામ
1 min
180
નિરાધરના આધાર છે એ તો શ્રી રામ,
કીધા વગર સમજી જાય છે એ તો શ્રી રામ,
નિરાધરના આધાર છે એ તો શ્રી રામ,
માંગ્યા વગર આપી દે છે એ તો શ્રી રામ,
નિરાધરના આધાર છે એ તો શ્રી રામ,
મારાં જીવનનું એક જ અજવાળું છે એ તો શ્રી રામ,
નિરાધરના આધાર છે એ તો શ્રી રામ,
મારાં રાતનાં સપનામાં આવતા શ્રી રામ,
નિરાધરના આધાર છે એ તો શ્રી રામ,
આખી દુનિયાનું દુઃખ દૂર કરે એ તો શ્રી રામ,
નિરાધરના આધાર છે એ તો શ્રી રામ,
શ્રી રામ તો બે અક્ષરનું નામ છે એ તો શ્રી રામ,
નિરાધરના આધાર છે એ તો શ્રી રામ.
