શરાબ
શરાબ
1 min
2.7K
ઉતરે નહી શરાબ એવી હુ છુ ખરી શરાબ
ભિતર રહુ હું તારી તુ નશામાં રહે ચકચૂર
હું રોજ લખુ અને ભૂંસી નાખુ
મારા બનશો સવાલ તમે તો એનો જવાબ હુ
