STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

શબ્દ

શબ્દ

1 min
25.7K


શબ્દમાં આખી જાત રાખે છે,

મોતને પણ એ માત રાખે છે .

અર્થ કાવ્યોના હોય છે સીધા,

વેદિયા ચંચૂપાત રાખે છે.

થાય, સૌ ભેગા એક વાતે પણ,

માનવી વચ્ચે જાત રાખે છે.


Rate this content
Log in