STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

3  

Vrajlal Sapovadia

Abstract Children

શૈશવ

શૈશવ

1 min
34

સંસ્મરણ વળી કઈ, શિશુ બલા ભલા શૈશવે 

કર્યું બચપણે જરા, સહજ રીત ચિંતા વિના,


વિકાર વગરે મને, રમત જેમ હાર્યા જીત્યાં 

શરીર મન વૈભવે, જગત મારુ આખું રહ્યું,


નફો ખલલ વેપારે, અમ બચ્ચા રહ્યાં ભોળિયાં 

કમાઈ અમને રસે, મળત ભેરુ ભાઈબંધે,


કિફાયત અમે ઘણાં, જીવન નાટકે વેપલે 

ખરીદવું બરોબરે, મફત માલ વેંચુ બધો,


સંસ્મરણ વળી કઈ, શિશુ બલા ભલા શૈશવે 

દરેક ગમતે અમે, બરકતે બનીએ સુખી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract