STORYMIRROR

Purvi Shukla

Others

4.5  

Purvi Shukla

Others

સડક ક્યાં છે ?

સડક ક્યાં છે ?

1 min
271


સફર ક્યાંં છે, સડક ક્યાંં છે ?

મને જવાનું એની ખબર ક્યાં છે !


મારે મારી રીતે જીવવાનું છે,

મને તો તમારી ગરજ ક્યાં છે !


આવ્યા જે જે કર્મો સઘળાં કરેલછે !

બાકી નિભાવવાની હવે ફરજ ક્યાં છે ?


રદીફ કાફિયા છે મિત્રો અમારા !

લખી ન શકીએ એવી ગઝલ ક્યાં છે ?


Rate this content
Log in