STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સાલુ ત્યારે લાગી આવે

સાલુ ત્યારે લાગી આવે

1 min
913


ખુબ જ પ્રેમથી રસોઈ બનાવ્યા બાદ,

કોઈ ના વખાણે, સાલુ ત્યારે લાગી આવે.


આખુ વર્ષ મહેનત કરી ભણાવ્યા બાદ,

ટયુશન ફી આપવામાં આનાકાની કરે,

સાલુ ત્યારે લાગી આવે.


આપણી પ્રેમાળ વાતોને ના સમજે,

સામાવાળા ત્યારે સાલુ લાગી આવે.


જ્યારે તમારા શબ્દોની કિંમત ન થાય,

સાચે જ સાલુ ત્યારે લાગી આવે.


આટલી બધી અલગ રચનાઓ રચ્યા પછી પણ,

કોઈ વાહ ના મળે તો સાલુ ત્યારે લાગી આવે.


જ્યારે તમે ભાવનાથી ગમે એટલા કામ કરો,

પણ તમારી કદર ના થાય, સાલુ ત્યારે લાગી આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન