STORYMIRROR

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

સાક્ષી

સાક્ષી

1 min
619


સંબંધોનો સાક્ષી બની રહ્યો મોબાઈલ,

નવા નવા ગ્રુપનો સાક્ષી બની રહ્યો મોબાઈલ.


ઉપયોગ કરતાં વ્યસન બની ગયો આ મોબાઈલ,

પેન ડાયરી છોડાવ્યાનો સાક્ષી બની રહ્યો મોબાઈલ.


કવિ, લેખકોની રચનાનો સાક્ષી બની રહ્યો મોબાઈલ,

વોટ્સએપ અને ફેસબુકનો સાક્ષી બની રહ્યો મોબાઈલ.


સ્ક્રીનશોટનો સાક્ષી બની રહ્યો મોબાઈલ,

તુ તુ મેં મેંનો સાક્ષી બની રહ્યો મોબાઈલ.


ભાવનાના ખેલનો સાક્ષી બની રહ્યો મોબાઈલ,

સરગમની સૂરોનો સાક્ષી બની રહ્યો મોબાઈલ.


ફોટોશેસનનો સાક્ષી બની રહ્યો મોબાઈલ,

નેટવર્કની માયાજાળનો સાક્ષી બની રહ્યો મોબાઈલ.


સામગ્રીને રેટ આપો
લોગિન