STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

રંગત

રંગત

1 min
578


આજ મહેફિલમાં

જામી છે 'રંગત'


પાસે બધા હોવા છતા

સતત ગેરહાજરી છે

કોઈની અંગત


મારા નયનોમાં છે

આપની 'રંગત'

જગત આખુ કહે છે

હું નશામાં છુ

કોઈની સંગત


Rate this content
Log in