Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Others

3  

Bindya Jani

Others

રે સાજન

રે સાજન

1 min
537


કોરી આંખે રોતા રોતા,

હૈયું ભીંજાયુ રે સાજન,


છે ઘુઘવતો દરિયો દિલનો,

ઉછળતા મોજા રે સાજન,


અવસર મળ્યો આજ મજાનો,

ભીંજાવું મારે રે સાજન,


તારી પ્રતિક્ષા ભીતરમાં,

છે તારો સ્પર્શ રે સાજન,


આંસુઓ છે ઊના ઊના,

આંખો ભીંજાઈ રે સાજન.


Rate this content
Log in