STORYMIRROR

Alpa Vasa

Others

2  

Alpa Vasa

Others

રાજાપાઠ

રાજાપાઠ

1 min
187

હો ભલેને,

દેવયોનિ, મનુષ્યયોનિ,

કે પશુયોનિ,


છે સૌને પ્રિય

સુરા અને સુંદરી,


વિહરે પછી

કલ્પનાની પાંખો પહેરી,

ને રહે રાજાપાઠમાં.



Rate this content
Log in