Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dikshita Shah

Others

3  

Dikshita Shah

Others

રાહ હોય છે

રાહ હોય છે

1 min
13.1K


હોય ઘણી દૂરી છતાં ક્યારેક મળી જાય એવી રાહ હોય છે,

નજરથી માપી શકાય

એટલી દૂર મંઝિલ હોય છે.


તું ભલે માને કે હોય બધા ખાસ,

પણ કહી ન શકાય મનની કશી વાત

એવા પણ અંગત સંબંધ હોય છે.


હોય નહિ કશું તો આપી દે બધું

પણ હોય જો બધું તો આપી ન શકે કશું,

એવી પણ ઉદારી દુનિયાની હોય છે.


જોઉં છું આકાશે મીટ માંડીને કે

ત્યાં કશી અસર દુનિયાની નથી,

પણ ત્યાંય ઘણી છુપાયેલી પાણીની તરસ હોય છે.


બદલાતા સંબંધોને બદલાતા સમીકરણો

નિયમ છે એ સંસારનો છતાં ,

દિલને ઘણું દર્દ થાય એવી ઘટનાઓ હોય છે.


Rate this content
Log in