રાધા રૂકમણી અને કૃષ્ણ
રાધા રૂકમણી અને કૃષ્ણ
1 min
884
રાધાને ઈર્ષ્યા આવે રૂકમણીની
શ્યામની સંગ જે જીવન જો વિતાવતી !
પણ રૂકમણીની વ્યથા રાધાએ ન જાણી
કહેવાય ભલેને એ કૃષ્ણની પટરાણી
કૃષ્ણ સમીપે ભલે એ સદાય રહેતી,
એક રંજ દિલમાં છૂપાવીને રાખતી.
માધવની મુરલી શાને રાધા ને જ પોકારતી ?

