STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

પત્ની

પત્ની

1 min
187

૧) આમજ દરેક મુસીબતોમાં ચટ્ટાન તોડી માર્ગ કાઢે એ પત્ની.


 ૨) પરિવારને ભાવનાઓથી એક બિંદુમાં બાંધે એ પત્ની.


 ૩) શોધ્યા કરે છે ખુશીઓનાં બહાનાં પરિવાર માટે એ પત્ની.


Rate this content
Log in