પતિ
પતિ
1 min
127
૧) પતિ જેવો બીજો કોઈ જતી નથી.
૨) જિંદગીમાં રોજબરોજ થતી ઘટનાઓ નો એક માત્ર સાક્ષી પતિ છે.
૩) ભાવનાઓથી ખેલે જો અંગત જયારે પતિ સંભાળી લે લાગણી ત્યારે.
૪) પતિ સદાય સાચો સહપંથી બની રહે છે.
૫) પતિ એ જિંદગીની સફરનો વડલો છે.
૬) જીવનનું સાચું શિલ્પ ઘડતર એટલે પતિ.
૭) પતિ એટલે જ્યાં નિખાલસ વિચારોનું આદાન પ્રદાન થાય છે.
