STORYMIRROR

Dr Sejal Desai

Others Romance

3  

Dr Sejal Desai

Others Romance

પ્રેમનો પગરવ

પ્રેમનો પગરવ

1 min
990


દૂરથી સંભળાય છે આ કોનાં પગરવ ?

હૈયાની અટારીએ થયો જાણે કલરવ !


ઉર મહીં ખિલ્યો આજે વસંતનો વૈભવ

કેસુડાના રંગે રંગાઈને થયું એ ધરવ !


અધર પર જામ્યો છે તારા નામનો ગુંજારવ

શું થયો મારા અંતરમાં પ્રેમનો ઉદભવ ?


Rate this content
Log in