STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પારંગત

પારંગત

1 min
236

આજના યુગના બાળકો પારંગત દેખાય છે, 

માનો પાલવ નહીં પણ મોબાઈલ દેખાય છે. 


બાલ્ય અવસ્થાથી જ ટેકનોલોજીમાં માહિર હોય છે, 

મોબાઈલમાં ગેમ રમવામાં પારંગત દેખાય છે. 


કિશોર અવસ્થા પારંગતતામાં ક્યાં પાછળ દેખાય છે, 

ક્લાસમાં બંક મારી મલ્ટિપ્લેક્સમાં દેખાય છે. 


યુવાવસ્થા એ માજા મૂકી દેખાય છે, 

કોર્ટ મેરેજ કરવામાં પારંગત દેખાય છે. 


સંયુક્ત કુટુંબમાં હવે ભંગાણ દેખાય છે, 

પરણીને તરત જુદા રહેવામાં પારંગત દેખાય છે. 


ભાવના ક્યાં જઈ અટકશે આ પારંગત યુગ, 

આમ જ અનેક વિસ્મયોથી ભરાશે આ યુગ.


Rate this content
Log in