STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓ ગજાનન

ઓ ગજાનન

1 min
391

ઓ ગજાનન રે ગણપતિ બાપ્પા,

મેં જોયા મારી આંખડીએ બાપ્પા.


ઓ રિધ્ધિ સિધ્ધિ નાં સ્વામી રે,

 મેં તોરણ બંધાવ્યાં ભાવથી રે,


ઓ શુભ લાભ નાં પિતા રે,

આવો અમારે આંગણિયે રે,


ઓ શંકર પાર્વતી નાં જાયા રે,

દેવા તમે નાં કરશો હવે મોડું રે,


ઓ ગજાનન ભાવના પોકારે છે,

 ભકતોએ ભાવે અરજ કરી છે,


ઓ ગણેશજી વિધ્નો દૂર કરજો,

તમારી શરણમાં અમને રાખજો.


Rate this content
Log in