નયન કમળ
નયન કમળ
1 min
2.8K
તારી આંખોને
કમળ કહું તો
નારાઝ થાય છે !
ફુલોને પણ
જો તારી કેટલી
ઈર્ષા થાય છે !

