નવરાત્રી
નવરાત્રી

1 min

42
નવ દુર્ગાનું રૂપ છે નવરાત્રી,
શક્તિનું પ્રતીક છે નવરાત્રી,
જગદંબાનું સ્મરણ છે નવરાત્રી,
રાસગરબાની ધૂમ છે નવરાત્રી,
માંની ભક્તિનો તહેવાર છે નવરાત્રી,
સ્ત્રીનો સજતો શણગાર છે નવરાત્રી,
અસુરીશક્તિનો સંહાર છે નવરાત્રી,
માં અંબાની આરાધના છે નવરાત્રી.