STORYMIRROR

Nilesh Bagthriya

Others Inspirational

5.0  

Nilesh Bagthriya

Others Inspirational

નીકળે

નીકળે

1 min
26.4K


દેખાય ખરું આ નાનું હશે

હટે તણખલું ને ડુંગર નીકળેે. 


ઘનઘોર લાગતું આ વાતાવરણ હશે 

હટે એક વાદળું ને સુરજ નીકળે. 


મંજિલે પહોંચવુું અઘરું હશે 

ઉઠે એક કદમ ને રસ્તો નીકળે. 


જીવને આ મળવુંં કપરું હશે 

પ્રગટે એક આશ ને સાંકળ ખખડે.


ભ્રમને ભાંગવુ જબરું હશે "નીલ "

ઉગે એક શ્રદ્ધાને મૂરતે ઇશ્વર નીકળે. 


Rate this content
Log in