મોરલી
મોરલી
1 min
14.3K
કાના, મારે નથી જોઈતી
કોઈ ઓળખાળ કે પીંછાણ
નથી જોઈતું ઘર કે બાર
નથી જોઈતું કોઈ સરનામું
હું તો કાના તમારી પ્રેમદિવાની
મારી ઓળખ મારા કાનાજીની મોરલી
મારી ઓળખ મારા શ્યામ સુંદર ઘનશ્યામ
