મનની ભાષા
મનની ભાષા
1 min
14.6K
તારુ મૌન હુ જાણુ છુ
તુ મોકલ બધી કોરી કિતાબ
હુ વાંચી અક્ષર પાડી મોકલીશ
એટલુ હવે હું તને સમજુ છું
ના બોલીશ એક શબ્દ
હું તારી આંખોને વાંચી
અને મનની ભાષા જાણુ છું.

