STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

મનનાં એકાંતી દરબાર

મનનાં એકાંતી દરબાર

1 min
13.7K


મન એકાંતે હદય ભાષા બોલતું હશે

સ્મરણ પ્રસન્ગનું લખતું પ્રકરણ હસે


લાગણી લગાવ દર્દ નાંધનું સંગ્રહાલય

ઠોકરોનાં ઉજણથી ચાલતું મંથાલય


છે સુખને ભૂલી જવાની અજોડ ચાવી

યાદ આગમનથી રક્ષાતું દુખનું રજવાડું  


છે જીન્દગી અદાકારીના સ્ટેજ સજાવતી   

સંબંધના મુલે સંસારુઃ ભવાઈ ભજવતી


વ્યવહાર બંધાયો, હું, તમે તે વચ્ચે વિચારી 

યોગી, ભોગી, જોગી, રોગીનું સ્વપ્નું સજાવી    


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை