મનમાં
મનમાં
1 min
181
મનમાં હોય જો ચેહર મા,
જીવને હોય શાંતિ સદા,
મા ને ભજી શકો તો મજા છે,
મોટપનું વળગણ છોડીને,
સદાય બાળક બનીને રહો,
ક્ષણે ક્ષણ ચેહર મમતા વરસાવે,
ભોળપણ સાચવો મનથી
ચેહર મા દોડતાં વ્હારે આવશે,
ગોરના કુવે દર્શન જરૂર કરજો,
ભાવના એવાં ફળ આપશે.
