મને દેખાડો નથી ગમતો
મને દેખાડો નથી ગમતો




આજકાલ તો લોકો દુનિયામાં,
દંભ કરી જીવે છે અને,
મને દેખાડો કદી કરવો નથી ગમતું,
દિલની વાત દિલમાં છુપાવી,
મને ચહેરા ઉપર ચેહરો,
પેહરવો નથી ફાવતું,
આ મારા ચેહર મા,
અને દયાળુ દાદા ઊપર,
મને બહુ ભરોસો છે,
તણખલાંનો સહારો લઇ,
મને તરવું નથી ગમતું.