મ્હેંદી
મ્હેંદી
1 min
170
આ મ્હેંદી આ મ્હેંદી
જુઓ જુઓ લાડકવાયી દીકરીઓ,
કેવી મસ્ત મૂકે છે આ મ્હેંદી;
હોંશે હોંશે એકબીજાને હાથે લગાવે મ્હેંદી,
વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ
જુઓ કેવી સુંદર રચી છે મ્હેંદી..
આ મ્હેંદી આ મ્હેંદી..
જુઓ જુઓ કેવી મસ્ત છે આ મ્હેંદી
મ્હેંદી એની લાલી છોડી જાય છે
જુઓ જુઓ કેવી રચાઈ છે આ મ્હેંદી
ભાવના ભર્યા મ્હેંદીનાં સખીપણા છે
આ મ્હેંદી આ મ્હેંદી
જુઓ કેવી મુકાઈ છે આ મ્હેંદી
