STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મહાદેવ મહેર કરો

મહાદેવ મહેર કરો

1 min
218

મહાદેવને કોઈ તો મનાવો,

આવીને માનવો ને બચાવો,


મહાદેવ મહેર કરો જગમાં,

આવોને રૂવે સૌ આ જગમાં,


ભાવના વિનવે મહાદેવ હવે,

મહામારીમાંથી ઉગારો હવે,


મહાકાલ એક આશરો છે,

તમારી જ સૌને આશા છે,


મહાદેવ મહેર કરો હવે તો,

માનવ પોકારે આવો હવે તો.


Rate this content
Log in