મગજ ચલાવો
મગજ ચલાવો
1 min
141
મગજ ચલાવો તો તેજસ્વી બનશે,
નહીંતર કટાઈ ને ખાખ બની જશે.
મગજ ચલાવો તો આગળ વધશો,
નહીંતર જિંદગીમાં પાછળ રહી જશો.
આમ ઊઠાં ભણાવાના બંધ કરી દો,
વડીલોને અને ગુરૂની વાત માની લો.
પરીક્ષા નજીક આવી છે ગણિત કરો,
મગજ ચલાવો ને હવે ગણિત કરો.
ભાવના ભણતર વગર અધૂરું જીવન છે
ઊઠાં ભણાવા બંધ કરો તો સુખ મળે છે
