મારી ડાયરી
મારી ડાયરી




આમ ભલેને માણસ પોતાને શક્તિશાળી માનતો હોય,
પણ દિલની ભાવનાઓ પાસે વામળો સાબિત થાય છે.
ભલેને હોય માણસ બુધ્ધિનો દરિયો,
તોય રહેશે લાગણી અને હુંફનો તરસ્યો.
એકબીજાની સ્નેહની હૂંફ અને પ્રેમનાં બે મીઠાં શબ્દો માટે હંમેશા તરસતો રહે છે,
ગમે એટલાં આધુનિક બનો પણ માણસ ને માણસની જ જરૂર પડે છે.