મારી ભોળી મા
મારી ભોળી મા
1 min
155
મારાં ભોળા ચેહર મા,
આખી દુનિયામાં બીજું કોઈ નથી રે.
આવાં કળિયુગમાં બીજું ના મળે રે,
દયાળુ ચેહર માતા વ્હારે આવે છે રે.
ગોરના કુવે હાજરાહજુર બિરાજે છે,
દર્શન કરવાથી મનોરથ પૂર્ણ થાય છે.
ભોળા ભક્તોની આ ભોળી મા છે રે,
જેવી ભાવના કરો એવું ફળ આપે રે.
મંદિરીયે સતની ધજા તો ફરફર ફરતી રે,
પાવરવાળી માવડી ન્યાય તોળતી રે.
