STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા પર વિશ્વાસ

મા પર વિશ્વાસ

1 min
260

મા એટલે લાગણી અને વિશ્વાસનો અતૂટ સંબંધ,

માનો સ્નેહ સુંદર જોડે બંધન અને મમતાનો સંબંધ. 


સ્વનું સંપૂર્ણ સમર્પણ એટલે માનો અનંત પ્રેમ, 

અહમ અને અસ્તિત્વનું અર્પણ એટલે જ માતૃપ્રેમ. 


માની લાગણીઓમાં શંકાને જ્યાં કોઈ ના હોય સ્થાન,

જળવાય બન્નેનું સન્માન જ્યાં મળે માના ચરણોમાં સ્થાન. 


Rate this content
Log in