મા ચેહર
મા ચેહર
1 min
198
માવડી મરતોલીમાં કુમકુમ પગલાં પાડયાં,
ચમત્કાર લાડુનો કર્યો માવડી.
અડાલજમાં બેસીને
નાયણ રૂપાનાં નામ અમર કર્યા.
પેઢીઓની તારણહાર માવડી,
ભટ્ટ પરિવારની રખેવાળ માવડી.
ગોરના કૂવે બેઠી ને લહેર સૌને કરાવતી મા,
અમારા અટક્યા ઉકેલજે કામ માવડી.
ભાવના ઉપર કૃપા કરીને,
ભક્તિ ભાવ લખાવતી રે.
માઈ ભકત રમેશભાઈનાં,
હૈયામાં રમતી ચેહર માવડી રે..
ચેહર કરે મહેર તો થાયે લીલા લહેર.
