STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લખતાં

લખતાં

1 min
203

લખતાં ખૂટે જેના માટે શબ્દ ભંડાર,

એવાં નાયણા રૂપાની ચેહર મા,


તારલો સૂર સરગમનો છે,

એ તો ગોરના કૂવાવાળી ચેહર મા,


મંગલકારી રહ્યું જેમનું જીવન સદા,

એ તો માઈ ભક્ત રમેશભાઈ છે,


ગેબી શબ્દો વહાવ્યો જેણે અવિરત,

એ તો ભાવના ભટ્ટની કલમ છે,


શમણું છે ચેહરને રૂબરૂ મળવાનું,

એવાં કળિયુગમાં હાજરાહજૂર છે,


કમી વર્તાય ત્યારે ચેહર સાથે છે,

એવી પાવરવાળી ચેહર મા છે,


રહેશે અમર એ ભક્તોનાં હૃદયે,

એ તો આપણી ચેહર મા છે.


Rate this content
Log in