STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

લજામણી

લજામણી

1 min
5.7K


અચાનક સપનામાં

એની મુલાકાત થઈ,

અને જાણે હું અનહદ હરખાણી

માંરુ હૈયુ ના રહ્યું મારે હાથ.


હું ભોળી ભરમાણી

એની સાથે સંતાણી,

લજામણીની જેમ

લજજાથી કરમાણી.


આજ એના રંગે રંગાણી

મેઘધનુષના રંગે વિખરાણી,

મનની મોલાતે મલકાતી,


આજ આવ્યું હતું એ સપનું

જાણે આંખ ખુલી ને સંતાઈ ગયું,

હા એતો હરખઘેલું સપનું હતું!


Rate this content
Log in