લહેર કરાવે
લહેર કરાવે
1 min
152
એક જાતર પછી બીજી જાતર લાવે,
એવી ગોરના કૂવે મા સૌને લહેર કરાવે,
એકતાર બનીને ભક્તિ કરતાં ચેહરની,
રમેશભાઈને નીતાબેન ભક્તિ કરે મા ની,
દેશ પરદેશમાં વસતા સેવકો ચેહર તણા
રમેશભાઈ કહે કામ થાય છે શ્રદ્ધા તણા,
નાં માગે કોઈ સેવક પાસે કશું ભુવાજી
સાચી ને સરળ વાત કરતાં આ ભુવાજી,
દિલમાં ભાવના રાખો એવું મા આપે છે,
ભાગ્યશાળી ને અનોખો લ્હાવો મળે છે.
