લગાવ્યો રંગ લાલીએ
લગાવ્યો રંગ લાલીએ
1 min
192
લગાવ્યો છે રંગ લાડલી લાલીએ,
રંગીન બનાવી દીધી એનાં રંગમાં.
રંગી છે મને લાલી એ પ્રેમનાં રંગથી,
તો લાલી ઝળકે છે પરિવારનાં કણ કણમાં.
મુખ પર નિખરતો મલકાટ પરિવારના સભ્યોને,
અમારા જીવનનો અંતરંગ રંગ એજ સરગમનાં લાલીનો.
લગાવી દીધો સ્નેહનો સંગાથ લાલીએ,
અધૂરો પરિવાર લક્ષ્મી પગલાંઓ એ.