લાખેણુ ઉપવન
લાખેણુ ઉપવન
1 min
295
એક મારો દીકરો,
ને બીજી આ મારી લાડકવાયી દીકરી,
મારી સર્વે વસંતનાં રૂપનો અંબાર,
મારી જિંદગીની બહાર,
મારા હરિયાળી જિંદગીનો કેસુડો.
એક મારી દીકરી,
ને બીજો આ મારો લાડકવાયો દિકરો,
મારાં જીવનની વસંત ની પૂરબહાર,
મારાં લાખેણા ઉપવનના,
મહેકતા સુંદર કેસુડો છે.