લાડકવાયી
લાડકવાયી
1 min
171
સ્નેહ, સેવા, સમર્પણ, ઉદારતા,
સહિતની ભાવનાઓનો,
સમરસ સંગમ એટલે 'સરગમ'.
લાડલી સ્નેહનું સાક્ષાત સ્વરૂપ,
પરિવારના સુખ નો આધાર,
એટલે 'લાડલી'.
ઈશ્વરને છે પ્રાર્થના જન્મોજનમ
મને આજ લાડલી મળે,
નહીંતર એની કૂખે અવતાર મળે,
મને ગર્વ છે મારી પુત્રવધુ લાડલી ઉપર.
