કૂકડે કૂક
કૂકડે કૂક
1 min
14.2K
સૂરજ આથમી ગયો સાંજમાં
અને સોનેરી કિરણો,
વિસરાઇ ગયા રાત માં
કેવી ખીલી આજ પૂનમ
કેરી ચાંદની,
ઠેર ઠેર અજવાળા પથરાય.
મિલનના સૂરમાં
એક એક યાદ
તારી વિસરી ગઈ.
અને પ્રથમ પહોરની
ઝાલર થઈ,
કૂકડે કૂકડે કૂક થયુ,
આંખ ખૂલી ગઈ.
