Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others Romance

3  

Bhavna Bhatt

Others Romance

કોફી

કોફી

1 min
324


કોફી ની માગણી તમે કરી,

અને આપણે ચા, કોફીની વાતમા ઝઘડી પડ્યા.


કોફી, ચા તો એકબાજુ રહ્યા,

ખબર ન પડી કોણ રિસાઈ ગયુ ?


આશરો કેવલ તારા પ્રેમનો જ હતો,

પણ, કોફી વિલન બની આપણી મુલાકાત વચ્ચે.


સમય બદલાયો કે લાગણી ? ન સમજાયુ,

ના તે કોફી છોડી, ના મેં ચા.


દિલ પણ કાંપે છે,

કોફી માટે તે મારી લાગણી માપી ?


ભાવના ભુલાઈ તારી કોફીમા,

સચવાઈ ખાલી વેદના, ચા કોફીમા.


Rate this content
Log in