Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

કંકુ ખયુઁ ને સૂરજ ઊગ્યો

કંકુ ખયુઁ ને સૂરજ ઊગ્યો

1 min
6.9K


કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો

ભાનુના તેજે પૂર્વની પાળે

જગમગતો દિવડો ઉગ્યો

કાજળની કાળાશ ભળી

કંકુમા ને સંધ્યાની લાલી

રાતના અંધકારમાં પ્રસરી

અને ગમગીનીની ચાદર ઓઢી

રાતના તારલિયા ઝબકી ગયા

ને મધરાતે પાડી રાડ



Rate this content
Log in