ખાલીપો
ખાલીપો
1 min
14.3K
જયા જયા નજર મારી ફરે
આજ મારો ખાલીપો ખખડે
અને ઓરડાની દિવાલો પણ રજળે
તને ઓળખે મારાઘરનો ઉંબર
અને અને ઘરની છત
નથી તારા કોઈ આવવાનાએંધાણ
કે નથી કોઈ તારી છાની ભાળ
દિલ ને લાગી છે એક જાળ.
