કાચ જેવી જિંદગી
કાચ જેવી જિંદગી
1 min
27.5K
મર્મ સમજી શકો જો શબ્દોનો
તો લાગણી સ્પર્શી જાય દિલને
ભાવનાઓ બાથમો આવે
તન શૂન્યાવકાશ છોડે દિલને
દિલાસા આપણે હોય દીધા
યમરાજ વશ નહિ કોઈ દિલને
પ્યાસને લાયક આપણે હોઈએ
જળને કયો તલબ જેવું હોય છે ?
ઘાસ પર ઓસબિંદુ ઝળકે ત્યહીં તો
ફૂટે કાચ જેવી જિંદગી ત્યજી દિલને
